પાણી નાં ચમત્કારિક ઇલાજ.

  ચમત્કારિક ઇલાજ*

                           
                                         પાણી પ્રયોગ      
                                    


      નવી અને જુની જીવલેણ બીમારીનો એક બહુ જ સરળ અને સાદો ઉપચાર પ્રાણી પ્રયોગ ' ' નામનો એક લેખ ‘ જાપાની જ સીકનેસ એસોસિયેશન ' તરફ થી પ્રગટ થયો છે , તેનો સારાંશ નિચે આપ્યો છે . - 

   આ ચમત્કારિક “ પાણી  પ્રયોગ ' ' નાં પરિણામોનું વૈજ્ઞાનિક પરિક્ષણ      કરવામાં આવ્યું હતું . જે ૫થી - નીચેના રોગો મટેયાનું જણાયું છે . - | 
   
 માથાનો દુખાવો , બ્લડ પ્રેશર , સંધિવા , લકવો , બેહોશી , બ્લડ કોલેસ્ટરોલ , કફ , દમ , ટી . બી . મેનિન્જાઇટિસ , લીવર ને લગતા રોગો , પેશાબની બીમારીઓ , એસિડીટી , ગૅસ ટ્રબલ , મરડો , કબજીયાત , હરસ , ડાયાબિટીસ , આંખની બીમારીઓ , સ્ત્રીઓનું અનિયમિત માસિક , પ્રદર , ગર્ભાશયનું કેન્સર , નાક અને ગળાના રોગો .

                                  પાણી પીવાની રીત






   વહેલી સવારે ઉઠીને મોટું ધોયા વગર બશ , દાતણ કર્યા વગર ૧૨ ૫૦ ગ્રામ પાણી . ( ૪ મોટા ગ્લાસ ) એક સાથે પીવાનું . તે પછી ૪૫ મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહી . પાણી પીધા પછી બ્રશ – દાતણ - કોગળા કરી શકાય . આ પ્રયોગ ચાલુ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને રાત્રે જન્મ્યા પછી બે કલાક પછી પાણી પીવું અને રાત્રે સવાના અડધા કલાક પહેલાં કંઇ ખાવું નહી . બીમાર તથા નાજુક પ્રકૃતિના માણસો એકસાથે ચાર ગ્લાસ પાણી પી ન શકે તો એક અથવા બે ગ્લાસથી શરૂઆત કરી , ધીમે ધીમે વધારી ચાર ગ્લાસ સુધી પહોંચવું . બીમાર માણસોએ સાજા થવા અને તંદુરસ્ત માણસોએ બીમાર ન પડવા આ પ્રયોગ કરવો .

   પ્રયોગો અને પરિક્ષણ ને આધારે નીચે જણાવેલ બીમારી સામે જણાવેલ મુદતમાં મટી શકે છે .
              
                            હાઇબ્લડ પ્રેશર : ૧ માસમાં 
                            ગેસની તકલીફ : ર દિવસમાં 
                            ડાયબિટીસ : ૧ અઠવાડીયામાં 
                            કબજીયાત : ૨ દિવસમાં 
                            કેંસર  : ૧ માસમાં 
                            ટી . બી . : ૩ માસમાં 
          
નોંધઃ 
     ચાર ગ્લાસ પીવાથી કોઇ આડ અસર થતી નથી . શરૂઆતમાં ત્રણેક દિવસ પેશાબ કરવા વધારે વખત જવું પડે . ત્યાર બાદ રેગ્યુલર થઇ જાય છે .









---------------------------------------------------------------------------------

Post a Comment

0 Comments