કોલેરા થી બચવાના ઉપાયો,cholera treatment,Best home remedies for cholera,Cholera - Diagnosis and treatment.

           કોલેરા.



  • લવિંગના તેલના બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાશામાં લેવાથી કોલેરા મટે છે .
  • લીંબુનો અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે.
  • પુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.




  • જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી તેમાંથી એક એક ગોળી અર્ધા અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે .
  • હિંગ, કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમાં ઘોટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
  •  કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે .

  • પાણીમાં લવિંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
  •  જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ માટે છે .
  • કાંદામાં કપૂર ખાવાથી કોલેરા મટે છે.
  •  કોલેરા થયો હોય તો ઘાસલેટ ને ગરમ કરી પેટ તથા પીઠ ઉપર ઘસવાથી ફાયદો થાય છે.






Post a Comment

0 Comments